એસપી ઇન્ફ્રા
વડોદરામાં બિલ્ડર કમ ડેવલપર તરીકે તેમની હાજરી ધરાવે છે. તેમની મુખ્ય
ઓફિસ - ફાઇનલ પ્લોટ 300, સુપર બેકરીની બાજુમાં, સાકર કોમ્પ્લેક્સ, ન્યૂ
વીઆઈપી રોડ, વડોદરા – 390 019 છે, મોબાઈલ નંબર - +91 94270 77635
છે. એસપી ઇન્ફ્રાના ભાગીદારો - B-402, પ્રેમ દર્શન,
અંબે વિદ્યાલયની પાછળ, સમા સાવલી રોડ, વેમાલી, એમે, વડોદરા – 390 008
ખાતે રહે છે. |
|
બિલ્ડર એસપી ઇન્ફ્રાના ભાગીદારો નીચે મુજબ છે: |
|
|
રવિ સુરેશ પાનસુરીયા
મોબાઈલ નંબર – 9586946486 |
સુરેશ ભદાભાઈ પાનસુરીયા
મોબાઈલ નંબર - 9377715823 |
|
|
|
|
મનીષ ભદાભાઈ પાનસુરીયા
મોબાઈલ નંબર - 9427077635 |
કિશોર ભદાભાઈ પાનસુરીયા
મોબાઈલ નંબર – 9377715823
|
પ્રકાશ ભદાભાઈ પાનસુરીયા
મોબાઈલ નંબર – 9426989703
|
|
|
એસપી ઇન્ફ્રાના
ભાગીદારો એ તાજેતરમાં તેમના જૂના રોકાણકાર, એક કંપની, કે જી વોરા સિક્યોરિટીઝ
લિમિટેડ સાથે છેતરપિંડી કરી છે. જેણે તેમને તેમના મુશ્કેલ સમયમાં, એટલે
કે વર્ષ 2019 માં મદદ કરી હતી. |
એસપી ઇન્ફ્રાના
ભૂતપૂર્વ કર્મચારીની વિનંતી પર કંપની કે જી વોરા સિક્યોરિટીઝ લિમિટેડે
તેમના સિદ્ધેશ્વર પ્લાઝા નામના પ્રોજેક્ટમાં 100% એડવાન્સ પેમેન્ટ ચૂકવીને
નવ દુકાનો ખરીદી હતી અને તમામ નવ દુકાનોના વેચાણ દસ્તાવેજો તારીખ 20/04/2019
ના રોજ રજીસ્ટડ કરાવેલ છે કારણકે તેમને તાત્કાલિક તેમના પ્રોજેક્ટ્સ
પૂર્ણ કરવા માટે કેટલાક ભંડોળની જરૂર હતી. આ નવ દુકાનો ગ્રાઉન્ડ ફ્લોર
પર દુકાન નંબર 1, 2, 18 અને 34 છે અને ફર્સ્ટ ફ્લોર પર દુકાન નંબર 22,
24, 25, 35 અને 36, સિદ્ધેશ્વર પ્લાઝા, સાકર કોમ્પ્લેક્સ પાસે, ન્યૂ
વીઆઈપી રોડ, વડોદરા – 390 019 આવેલ છે. |
|
|
|
|
|
|
|
|
|
Shop No - GF-01 |
Shop No - GF-02 |
Shop No - GF-18 |
Shop No - GF-34 |
Shop No - FF-22 |
Shop No - FF-24 |
Shop No - FF-25 |
Shop No - FF-35 |
Shop No - FF-36 |
|
|
જાન્યુઆરી-2020
માં કંપની કે જી વોરા સિક્યોરિટીઝ લિમિટેડે ભૌતિક કબજા માટે લેખિત
વિનંતી કરી હતી, જેનો એસપી ઇન્ફ્રાના ભાગીદારોએ ઇનકાર કર્યો હતો.
કંપની કે જી વોરા સિક્યોરિટીઝ લિમિટેડે ગુજરાત રીયલ એસ્ટેટ રેગુલાંટોરી
ઑથોરિટી (ગુજરેરા) માં એસપી ઇન્ફ્રા સામે આ બાબત માટે ફરિયાદ નોધાવેલ
અને તેઓ ગુજરેરા સત્તાધિકારીના રીમાઇન્ડર પછી પણ ગુજરેરાની કોઈપણ
સુનાવણીમાં હાજર રહ્યા ન હતા કારણકે તેઓ સારી રીતે જાણતા હતા કે
તેઓએ ખોટું કર્યું છે. એસપી ઇન્ફ્રાએ સુનાવણી બાદ રૂપિયા. 1,50,00,000/-
(રૂપિયા એક કરોડ પચાસ લાખ રૂપિયા) કંપની કે જી વોરા સિક્યોરિટીઝ
લિમિટેડના એકાઉન્ટમાં તેમની માંગણી વિના ટ્રાન્સફર કરી દિધેલ અને
તેમના C.A. નીરવ શાહ દ્વારા ગુજરેરાને એક પત્ર
દ્વારા આ બાબત જાણ કરી પરંતુ ગુજરેરા ઓથોરિટીએ આ ફંડ ટ્રાન્સફરને
આ બાબતના ન જણાતાં અને કોઈ પણ દસ્તાવેજ વગર ટ્રાન્સફર કરવાથી અમાન્ય
રાખેલ અને એસપી ઇન્ફ્રા કેસ હારી ગયા હતા. ગુજરેરા ઓથોરિટીએ ઓર્ડર
CMP/વડોદરા/200917/000237, તારીખ 22/01/2021
દ્વારા આદેશ આપ્યો કે એસપી ઇન્ફ્રાએ ૩૦ દિવસ ની અંદર ભૌતિક કબજો
આપવો પડશે અને તારીખ 18/04/2019 થી વાર્ષિક 9.5%
ના દરે વિલંબ ચાર્જ પણ સાથે આપવો પડશે. જેનું આજ રોજ સુધી મૂલ્ય
રૂપિયા ૬૫,૦૦,૦૦૦/- થાય છે.. |
|
|
અહીંયા એ નોંધનીય છે કે આજ દિન સુધી ભૌતિક કબજો આપેલ
નથી. |
એસપી
ઇન્ફ્રાએ ગુજરેરા ટ્રિબ્યુનલ ઓથોરિટીમાં તારીખ 22/01/2021
રોજના ગુજરેરા ઓથોરિટીના આદેશ સામે અપીલ કરી હતી અને તે અપીલ તેઓએ
જ તારીખ 25/10/2023 ના રોજ ગુજરેરા ટ્રિબ્યુનલ ઓથોરિટીમાં ખોટું
નિવેદન સબમિટ કરીને અપીલ પાછી ખેંચી લીધી કે બંને પક્ષોએ પરસ્પર
મામલો પતાવ્યો છે, પરંતુ હકીકત એ છે કે કંપની કે જી વોરા સિક્યોરિટીઝ
લિમિટેડ ને ગુજરેરા ટ્રિબ્યુનલ ઓથોરિટીમાં તેમની ફરિયાદ વિષે બિલકુલ
પણ જાણ ન હતી. |
|
|
તારીખ 09/11/2023
ના રોજ, એક ભાગીદાર, મનીષ પાનસુરીયાએ તેમના મુખ્ય ભાગીદાર સુરેશ પાનસુરીયા
જે ભારતીય જનતા પાર્ટી, અમરેલી તાલુકાના ઉપપ્રમુખ હોવાથી પોલીસ અધિકારીને
તેમની રાજકીય શક્તિથી સંચાલિત કરીને બાપોદ પોલીસ સ્ટેશન, વડોદરામાં ખોટી
ફરિયાદ પણ નોંધાવી હતી. જે ખોટી ફરિયાદ પર પણ માનનીય ગુજરાત ઉચ્ચ અદાલત
દ્વારા સ્ટે મુકાયેલ છે. |
આ બાબતે, હકીકત એ છે
કે તેમના દ્વારા રોકાણકાર કંપની કે જી વોરા સિક્યોરિટીઝ લિમિટેડ ને જે
ઓફિસો વેચવામાં આવિ છે, તે ઓફિસના ભાવમાં વધારો થયો છે અને નાણાકીય તંગીને
કારણે તેઓએ કેટલાક ડિસ્કાઉન્ટેડ રેટ પર વેચાણ કર્યું હતું અને હવે તેમની
નિયત બગડી છે. એસપી ઇન્ફ્રાના ભાગીદારો, રોકાણકાર કંપની કે જી વોરા સિક્યોરિટીઝ
લિમિટેડે પાસેથી દુકાનો જુના ભાવે જ પરત લેવા માંગે છે. સુરેશ પાનસુરીયા
જે ભારતીય જનતા પાર્ટી અમરેલી તાલુકા ના ઉપપ્રમુખ હોવાથી રાજકીય શક્તિનો
ઉપયોગ કરીને તેમની મનમાની કરી રહ્યા છે. |
હમણાં એ પણ જાણવા મળેલ
છે કે, એક દુકાન એટલે કે પ્રથમ માળે આવેલી દુકાન FF-25,
તેમને નયનેશકુમાર જસવંતલાલ શાહના નામ પર ટ્રાન્સફર કરીને વડોદરા મ્યુનિસિપલ
કોર્પોરેશનમાં પ્રોપર્ટી ટેક્સમા તેમનું નામ ટ્રાન્સફર કરી દીધેલ છે.
|
નયનેશકુમાર
જસવંતલાલ શાહ, જેમનું રહેઠાણનું સરનામું - J-103, શ્રીનાથ પુરમ,
ડીપ પીવીઆર, જૂની છાની રોડ પાછળ, નિઝામપુરા, વડોદરા - 390 024
છે. |
|
|
નયનેશકુમાર જસવંતલાલ શાહ આ દુકાનને ભાડે ચડાવી
ને આમાંથી ગેરકાયદેસર રીતે આ ભાડુ પણ કમાય છે. આ પ્રમાણે અમારી બીજી
કેટલી દુકાનો વેચી નાખી હશે એની અમને ખબર પણ નથી. |
વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન માં અમારા એડવોકેટે
દ્વારા થયેલ RTI માં એસપી ઇન્ફ્રા અને નયનેશકુમાર
જસવંતલાલ શાહ એ કબૂલાત કરી છે કે આ દુકાન FF-25 નયનેશકુમાર જસવંતલાલ
શાહ નામે છે. જ્યારે રજિસ્ટર્ડ સેલ ડીડ કંપની કે જી વોરા સિક્યોરિટીઝ
લિમિટેડ નામે છે અને ઈન્ડેક્સ-2 પણ કંપની કે જી વોરા સિક્યોરિટીઝ
લિમિટેડે નામે છે. |
|
|
વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનના કાયદા અનુસાર
રજિસ્ટર્ડ સેલ ડીડ અને ઇન્ડેક્સ-2 આ બે દસ્તાવેજ સિવાય નામ ટ્રાન્સફર
થાય જ નહિ. તેમ છતાં આ દુકાન FF-25 નયનેશકુમાર જસવંતલાલ
શાહના નામે ટ્રાન્સફર થઇ ગઈ છે. અહિયાં પણ સુરેશ પાનસુરીયા જે ભારતીય
જનતા પાર્ટી અમરેલી તાલુકા ના ઉપપ્રમુખ હોવાથી રાજકીય શક્તિનો દુરુપયોગ
કરી રહીયા નું દેખાઈ આવે છે. |
આ મુદ્દે કંપની, કે જી વોરા સિક્યોરિટીઝ લિમિટેડ
દ્વારા વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન કમિશનરને ઈ-મેઈલ દ્વારા ફરિયાદ
પર કરી છે અને ૨૫ કરતા પણ વધુ રીમાઇન્ડર આપી ચૂકયા છે, પણ વડોદરા
મ્યુનિસિપલ કોર્પોરેશન કમિશનર દ્વારા તેના પર આજ દિન સુધી કોઈ
કાર્યવાહી કરેલ નથી. એક જ પ્રોપર્ટી બે જણ ને વેચવી એ એક ફોજદારી
ગુનો છે. |
|
|
વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન
કમિશનરને આ મુદ્દે કોઈ પણ કાર્યવાહી કરવી નથી અને આ મુદ્દે કંપની, કે
જી વોરા સિક્યોરિટીઝ લિમિટેડને કોઈ સંતોષકાર જવાબ પણ આપવાનું જરૂરી નથી
લાગતું. |
આ
મુદ્દે કંપની કે જી વોરા સિક્યોરિટીઝ લિમિટેડ દ્વારા પોલીસ કમિશનર,
વડોદરા ને પણ ફરિયાદ આપી છે અને તેમના દ્વારા પણ કોઈ કાર્યવાહી
કરવામાં આવી નથી. |
|
|
પોલીસ કમિશનર, વડોદરા
એ પણ આ એક ફોજદારી ગુનો હોવા છતાં આજ દિન સુધી કોઈ પણ કાર્યવાહી કરી
નથી અને અમને ન્યાય અપાવવો નથી જે તેમની નૈતિક જવાદારી છે. |
એસપી ઇન્ફ્રા ના પ્રમુખ
ભાગીદાર, સુરેશ ભદાભાઈ પાનસુરીયા પર આવી રીતે પહેલા પણ તેમના વતન સાવરકુંડલામાં
જમીન પચાવી પાડવાનો મામલે કેસ્ થયેલ છે (સ્ત્રોત – ન્યૂઝ ચેનલ - ટીવી૧૮-ગુજરાતી)
અને તેઓ ઈન્ડિયન પ્રીમિયર લીગ (આઈ પી એલ) નો સટ્ટો લેતા પણ વડોદરા માં
પકડાયેલ (સ્ત્રોત – ન્યૂઝ પેપર, વડોદરા) . |
તેમના CA
નિરવ શાહ પણ આ મામલે એટલા જ કસુરવાર છે જેટલા કે એસપી ઇન્ફ્રા ના ભાગીદારો,
કારણ કે તેઓએ ગુજરાત રીયલ એસ્ટેટ રેગુલાંટોરી ઑથોરિટી (ગુજરેરા) માં
કેટલીક ખોટી માહિતીઓ અપલોડ કરી છે. ગુજરેરા નિયમ પ્રમાણે દરેક બિલ્ડરે
તેમના દરેક પ્રોજેક્ટ ની દરેક મકાન / દુકાન ની માહિતી ગુજરેરા ની વેબસાઈટ
પર નીચે જણાવેલ ફોરમેટ માં (CA સર્ટિફાઈડ) દર ત્રણ મહિને અપલોડ કરવી
પડે છે. |
|
અમારી
નવ દુકાનો ના ૧૦૦% એડવાન્સ પેમેન્ટ પછી, વેચાણ દસ્તાવેજો તારીખ
20/04/2019 ના રોજ રજીસ્ટડ કરાવેલ છે અને CA
નિરવ શાહે સર્ટિફાઈડ કરેલા દસ્તાવેજો ગુજ઼રેરા ની વેબસાઈટ પર કઈ
અલગ જ દર્શાવે છે. ગુજ઼રેરા ની વેબસાઈટનો રિપોર્ટ આ સાથે તમારી
જાણકારી માટે રાખલે છે. કોઈપણ સરકારી ઓથોરિટીને ખોટા દસ્તાવેજો
રજૂ કરવા એ ફોજદારી ગુનો છે. |
|
|
ઉપરોક્ત ઘટનાક્રમના આધારે
એટલું સ્પષ્ટ થાય છે કે, એસપી ઇન્ફ્રાના ભાગીદારો, ૧) રવિ સુરેશ પાનસુરીયા,
૨) સુરેશ ભદાભાઈ પાનસુરીયા, ૩) મનીષ ભદાભાઈ પાનસુરીયા, ૪) કિશોર ભદાભાઈ
પાનસુરીયા અને ૫) પ્રકાશ ભદાભાઈ પાનસુરીયા દ્વારા સુનિયોજિત કાવતરું
ઘડી અને તેમની સત્તા નો દુરુપયોગ કરી ને કંપની કે જી વોરા સિક્યોરિટીઝ
લિમિટેડ ને આજ દિન સુધી હેરાન કરી રહ્યા છે. આવી રીતે બીજા કોઈ સાથે
એસપી ઇન્ફ્રા ના ભાગીદારો , ૧) રવિ સુરેશ પાનસુરીયા, ૨) સુરેશ ભદાભાઈ
પાનસુરીયા, ૩) મનીષ ભદાભાઈ પાનસુરીયા, ૪) કિશોર ભદાભાઈ પાનસુરીયા અને
૫) પ્રકાશ ભદાભાઈ પાનસુરીયા આવી છેતરપિંડી ના કરે તે માટે તમામ વડોદરાના
નિવાસીઓને કે અન્ય કોઈપણ વ્યક્તિ / રોકાણકાર / વપરાશકર્તા ઓને, હું સાવચેત
કરી રહ્યો છું કે, કૃપા કરીને એસપી ઈન્ફ્રાના કોઈપણ પ્રોજેક્ટમાં તમારી
જીવનભરની મૂડી ઈન્વેસ્ટ કરતા પહેલા ખુબજ સાવધાન રહેજો એવી મારી તમને
નમ્ર વિનંતી છે.! |
કે.જી.વોરા સેક્યુરિટીએસ લિમિટેડ ના વકીલ દ્વારા આ બાબતે બિલ્ડર એસપી ઇન્ફ્રા ના તમામ પાંચેવ ભાગીદારોને અને નયનેશકુમાર જશવન્તલાલ શાહ ને આ બાબતે એક લીગલ નોટીસ મોકલવામાં આવી છે.
એસપી ઇન્ફ્રા કે તેમના ભાગીદારો દ્વારા આ નોટીસ નો કોઈપણ જવાબ આપ્યો નથી પણ નયનેશકુમાર જશવંતલાલ શાહ એ તેમના વકીલ દ્વારા આ નોટિસ નો જવાબ તારીખ ૦૩/૦૫/૨૦૨૪ દ્વારા કે.જી.વોરા સેક્યુરિટીએસ લિમિટેડ અને તેમના વકીલ ને મોકલાવેલ છે, જેમાં તેઓએ કબૂલ કરેલ છે કે કે.જી.વોરા સેક્યુરિટીએસ લિમિટેડ ની દુકાન નં. FF-૨૫, સિદ્ધેશ્વર પ્લાઝા, સાકાર બેકરી ની બાજુ માં, ન્યુ વીઆઇપી રોડ, વડોદરા, બિલ્ડર એસપી ઇન્ફ્રા પાસે થી તારીખ ૨૫/૧૦/૨૦૨૦ ના રોજ રૂપિયા ૩૩,૦૧,૦૦૦/- (રૂપિયા તેત્રીશ લાખ એક હઝાર પુરા) માં બુક કરેલ છે અને પુરાવા રૂપે “બુકિંગ ફોર્મ” પણ સાથે જોડેલ છે. આ દુકાન માટે તેમને આઈસીઆઈસીઆઈ બેંક માંથી લોન પણ મંજુર કરાવેલ છે પણ બિલ્ડર એસપી ઈન્ફ્રા દ્વારા વેચાણ કરાર ના દસ્તાવેજ REGISTERED ન કરી આપતા લોન મળી શકી ન હતી. પણ બિલ્ડર એસપી ઇન્ફ્રા દ્વારા વડોદરા મ્યુનિસિએપલ કોર્પોરેશન ના પ્રોપર્ટી કાર્ડ માં નામ ટ્રાન્સફર કરાવી અને ભૌતિક કબજો સોંપી દીધેલ. નયનેશકુમાર ને આ પ્રોપર્ટી કે.જી.વોરા સેક્યુરિટીએસ લિમિટેડ નામ છે એવી લીગલ નોટીસ મળતા તેમને આ બાબત ની જાણ બિલ્ડર એસપી ઇન્ફ્રા ને જાણ કરેલ અને બિલ્ડર એસપી ઇન્ફ્રા દ્વારા આ દુકાન FF-૨૫, સિદ્ધેશ્વર પ્લાઝા નો સોદો કેન્સલ કરી એમના બીજા પ્રોજેક્ટ, સિદ્ધરશ્વાર પેરેડાઇસ (Siddheshwar Paradise) માં Second Floor પર દુકાન નંબર ૩૫ લખી આપલે છે.
અહીંયા બિલ્ડર એસપી ઇન્ફ્રા દ્વારા કંપની કે.જી.વોરા સેક્યુરિટીએસ લિમિટેડ સાથે ચીટિંગ અને વિશ્વાસઘાત (ગુનીહિત કૃત્ય) કર્યું છે એવું સ્પષ્ટ થાય છે.
|
વડોદરામાં એસપી ઇન્ફ્રાના પ્રોજેક્ટ્સની યાદી નીચે મુજબ
છે. (Source - “www.spgroupindia.com”)
Projects under construction
● Shree Siddheshwar Prime Plus
Besides Shree Siddheshwaray Paradise, Near Bright School, 30 mtr Harni-Sama
Link Road,
Harni, Vadodara, Gujarat
• Shree Siddheshwar Pride
Nr. Plam Green Residency, Ajwa-Waghodiya Link Road, Bapod, Vadodara,
Gujarat
• Shree Siddheshwar Partheshwar
Ajabdi Mill Road, Near Thekarnath Mahadev, Near Paras Society, Kishanwadi,
Vadodara, Gujarat
• Shree Siddheshwar Paradise
30mtr. Harni Sama Link Road, Near Essar Petrol Pump, Near Gada circle,
Harni Vadodara, Gujarat
• Shree Siddheshwaray Paramount
Opp. Hotel Tulip, Beside Shukan-6, Between Dumad-Dena Chowkdi, N.H.
-48, Vemali, Vadodara, Gujarat
• Shree Siddheshwar Platinum
Nr.Shivdhara Celestial, Nr. Channi Lake, Dumad – Channi Highway, Channi,
Vadodara, Gujarat
• Shree Siddheshwar Pacific
30 mtr. Harni-Sama Link Road, Nr. Essar Petrol Pump, Nr. Gada circle,
Harni, Vadodara, Gujarat
Future projects
• ShreeSiddheshwaray Palladium
• Shree Siddheshwaray Palace
• Shree SiddheshwarayParafield
• Shree Siddheshwaray Parkwood
|
|
|
Disclaimer:
This website is developed & published for the purpose of public
awareness only against the Builder SP Infra, Vadodara Municipal Corporation
and Vadodara Police because even after Gujarat Real Estate Regulatory
Authority’s order, Builder SP Infra and concern Government Authorities
are not taking any proper and real measures to protect civilian rights
and life.
|
|